About Us

datetoremember.in એ ઓનલાઈન પોર્ટલ છે જે સરકારી નોકરી, ઉપયોગી યોજનાઓ તેમજ વિવિધ ક્ષેત્ર ની ઉપયોગી માહિતી પુરી પડે છે. આ વેબસાઈટ પર તમે ગુજરાત સંબંધિત નવીનતમ ખબર અને અન્ય ક્ષેત્ર જેવા કે ટેક્નોલોજી, ફાઇનાન્સ, હેલ્થ, ઑટોમોબાઇલ્સ, ક્રિપ્ટો કરન્સી, બેન્કિંગ, એન્ટરટેઇન્મેન્ટ ને લગતા રસપ્રદ ટોપિક ને લઇ ને સંપૂર્ણ અને સચોટ માહિતી પુરી પાડવામાં આવે છે.

ડેટ ટુ રિમેમ્બર એ ગુજરાત માં ખુબજ જાણીતી વેબસાઈટ છે જેના પર દરરોજ હજારો લોકો મુલાકાત લઇ ને તેમના મનગમતા વિષય પર ન્યૂઝ તેમજ સરકારી નોકરી કે યોજના ને લઇ ને સૌથી પહેલા માહિતી મેળવે છે અને આ પોર્ટલ તમને સાચી માહિતી સૌથી પહેલા પહોંચાડવા માટે હંમેશા સક્રિય છે.

જો તમે અમારો સંપર્ક કરવા માંગતા હોય તો નીચે દર્શાવેલા ઇમેઇલ એડ્રેસ ઉપર તમારું નામ, કોન્ટાક્ટ નંબર અને તમારો પ્રશ્ન તેમજ વિગત મોકલી શકો છો.

Email ID: kkcares109@gmail.com