સાવધાન! ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ ની પરીક્ષા પરિણામ ની નકલી અખબાર યાદી

hsc-arts-commerce-result

ગુજરાત માધ્યમિક અને ઉચ્છતાર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ ની પરીક્ષા ના પરિણામ ની વિદ્યાર્થીઓ ખૂબ જ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે, તેવામાં ઈન્ટરનેટ પાર પરિણામ ની ખોટી તારીખ અને લિંક વાઇરલ થઇ રહી છે. એ જોતા જ GSEB એ ઓફિશ્યિલ નોટિસ સત્તાવાર વેબસાઈટ પર રજુ કરી છે. … Read more