સી-પ્લેન નું બુકીંગ કેવી રીતે કરવું? અમદાવાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા જવા | SpiceJet Seaplane Booking

seaplane-ahmedabad-to-statue-of-unity-kevadiya

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા કોલોની જવા માટે સ્પાઈસ જેટ સી પ્લેન સત્તાવાર રીતે શરૂ થયું. પીએમ નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રવાસી તરીકે આ સેવા શરૂ કરી. અહીં તમે જાણશો કે આ sea plane નો શું દર છે, શુ સમય છે અને આ સ્પાઇસ જેટ સી પ્લેન નું ઓનલાઈન ટિકિટ બુકીંગ કેવી રીતે કરવું. અમદાવાદથી સ્ટેચ્યુ … Read more