કોણ છે UPSC 2022 Topper ઇશિતા કિશોર સાથે પ્રથમ 4 છોકરીઓ ટોપ 20 ની યાદી માં

upsc-2022-topper-ishita-kishore

UPSC 2022 સિવિલ સર્વિસ પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ટોપ યાદી ની લિસ્ટ માં પ્રથમ 4 સ્થાન પર છોકરીઓ એ બાજી મારી અને ભારત દેશ માં ફરી એક વાર સફળતાનો ડંકો વગાડયો તેમના અથાગ પરિશ્રમ અને મક્કમ ઈરાદા થી. તો ચાલો જાણીએ કોણ છે પ્રથમ નંબરનું સ્થાન મેળવનારી ઉત્તર પ્રદેશ ની ‘ઇશિતા કિશોર‘ … Read more