ધોરણ 10 નું પરિણામ: જાણો કોણ છે ટોપર, સુરત જિલ્લો 76.45 ટકા સાથે ફરી ટોચ પર

gseb-ssc-10th-result-2023

ગુજરાત બોર્ડ દ્વારા આજ સવારે 8 વાગ્યે સત્તાવાર વેબસાઈટ પાર ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે 64.62% વિદ્યાર્થી પાસ થયા અને ફરીવાર છોકરીઓ ટોપ ઉપર જોવા મળી. ચોંકાવનારી વાત એ છે કે સુરત જિલ્લો 76.45 ટકા સાથે ફરી ટોચ પર છે. વધુમાં એ પણ જાણો કે કોણ છે ધોરણ 10 ની પરીક્ષા … Read more